હનુમાનજી નો જન્મ ક્યાં થયો હતો

હનુમાનજી નો જન્મ ક્યાં થયો હતો તિરુમલાના પહાડમાં જન્મ તિરુમલાના સાત પવિત્ર પહાડમાંથી એકમાં ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી આસ્થાએ છે કે હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો. પ્રાચીનકાળથી ડાંગની પ્રજા આહવાથી ત્રીસ કિ. મી. નાં અંતરે આવેલા અંજની પર્વત, અંજની ગુફા અને અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતી આવી છે. … Read more