સાળંગપુર હનુમાન દાદા નો ઇતિહાસ

સાળંગપુર હનુમાન દાદા નો ઇતિહાસ sarangpur hanuman temple history in gujarati story of salangpur hanuman પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી. આ મંદીર ખુબ જ પ્રભાવક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે શ્રીકષ્ટભંજન દેવ સાળંગપુરનો પ્રાચિન … Read more