સારંગપુર મંદિર

સારંગપુર સારંગપુર હનુમાન સાળંગપુર હનુમાનજી મંદિર ક્યાં આવેલું છે સારંગપુર એ ભારત દેશના ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું ગામ છે. સારંગપુર ગામમાં સ્થિત ઐતિહાસિક શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. આશરે 3000નું ગામ અમદાવાદ જિલ્લાની સરહદે આવેલું છે. નજીકનું શહેર બોટાદ છે. Salangpur Hanumanji | સાળંગપુર હનુમાનજી મંદિર … Read more